સામગ્રી: કાકડી 1, લાલ શિમલા મરચાંની 1/2 , બાફેલી મીઠી મકાઈ - 1 કપ,કોથમીરે -2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, -1 ચમચી ઓલિવ તેલ, સ્વાદપ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ-ડ્રેસિંગ માટે
બનાવવાની રીત : કાકડી અને શિમલા મરચાંને સમારી લો. એમાં બાફેલી મીઠી મકાઈ મિક્સ કરો.ઉપરથી લીંબુનો રસ, કોથમીર, ઓલિવ તેલ, મીઠું અને ચિલી ફ્લેક્સ મિક્સ કરો તમારી હેલ્દી કચુંબર તૈયાર છે.