Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દહીં ટમેટાની ચટણી

curd tomato chutney
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (16:17 IST)
બે ટમેટા
એક નાની વાટકી દહીં 
એક નાનું આદું
ત્રણ લીલા મરચાં 
મીઠું સ્વાદપ્રમાણે 
એક નાની ચમચી રાઈ 
લીમડા
તેલ 
વિધિ- ટમેટાની ચટણી બવાવા માટે એક મિક્સરમાં ટમેટા દહી લસણ આદુ અને લીલા મરચાનો બારીક પેસ્ટ બનાવી લો. 
તૈયાર પેસ્ટને એક વાટકીમાં  કાઢી લો. 
ધીમા તાપ પર એક પેનમાં તેલ ગરમ કરો
તેલ ગરમ થતા તેમાં રાઈ નાખી તતડાવો 
રાઈ તતડવા જ લીમડા નાખી તાપ બંદ કરી નાખો 
તૈયાર વઘારને ચટણી ઉપર નાખી મિક્સ કરી દો. 
તૈયાર છે ટમેટા દહીંની સરસ ચટણી.. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘી વજન ઓછું કરવામાં મદદગાર છે જાણો 10 ફાયદા