Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો  રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ
, રવિવાર, 9 ઑગસ્ટ 2020 (06:23 IST)
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. 
Randhan Chhath -રાંધણ છઠનો મહત્વ
રાંધણ છઠમાં શું શું વાનગીઓ બને છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Glowing Skin માટે ટીપ્સ- રૂપ નિખારવા આટલુ કરો