Publish Date: Mon, 11 May 2026 (11:50 IST)
Updated Date: Sun, 10 May 2026 (10:57 IST)
25th Marriage Anniversary Wishes- તમારા 25મા (સિલ્વર જ્યુબિલી) લગ્ન દિવસની હાર્દિક શુભેચ્છાઓ! પ્રેમ, વિશ્વાસ અને સન્માનના પવિત્ર બંધનના ૨૫ વર્ષ પૂરા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારું લગ્નજીવન હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે અને આવનારા વર્ષોમાં પણ પ્રેમ અકબંધ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
25મી લગ્ન વર્ષગાંઠની શુભેચ્છાઓ
"પ્રેમ અને વિશ્વાસના 25 વર્ષ પૂરા થયા,
સિલ્વર જ્યુબિલીની હાર્દિક શુભેચ્છાઓ!
તમારી જોડી હંમેશા સલામત રહે."
"આપના લગ્ન જીવનની ૨૫મી વર્ષગાંઠ પર,
ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
આ પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે!"
"પચ્ચીસ વર્ષનું અદભુત બંધન,
પ્રેમ, આદર અને સન્માનનું અભિનંદન!
"તમારા બંનેનો પ્રેમ હંમેશા આવા જ અખંડ રહે,
૨૫મી વર્ષગાંઠની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ!"
"જીવનના ૨૫ વર્ષ સાથે મળીને સુંદર બનાવ્યા,
સિલ્વર જ્યુબિલીની ખુબ ખુબ શુભેચ્છાઓ!"
પ્રેમ અને વિશ્વાસના ૨૫ વર્ષ પૂરા કરવા બદલ
લગ્ન વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા.
તમારો સાથ આવો જ જન્મજન્મ સુધી કાયમ રહે!"
"ચાંદી જેવા પવિત્ર સંબંધોની રજત જયંતી પર
તમને બંનેને હાર્દિક અભિનંદન. શુભેચ્છાઓ!"
"સુખ-દુઃખમાં એકબીજાનો સાથ નિભાવીને
૨૫ વર્ષ પૂર્ણ કર્યા,
તે બદલ તમને અભિનંદન. લગ્ન વર્ષગાંઠ મુબારક!