જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને રહેતા હતા. . .
સાસુ: જમાઇરાજા તમે પાછા ક્યારે જવાના છો?
જમાઇ: કેમ?
સાસુ: તમને આવ્યે ઘણા દિવસ થઈ ગયા એટલે પૂછ્યું આતો..
જમાઇ: તમારી છોકરી તો આવીને છ-છ મહિના રહે છે, અમે તો તેને નથી પૂછતા આવું..
સાસુ: એતો તમારી સાથે પરણીને આવી છે ત્યાં. .
જમાઇ: તો શું હું અહીં ભાગીને આવ્યો છું ..
સાસુ: સારુ તો કપડા ધોવા બેસી જાવ મારી દિકરી તમારે ત્યાં બધુ જ કામ કરે છે