Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસનુ ટ્વિટર એકાઉંટ હૈંક, આપત્તિજનક પોસ્ટ કરવામાં આવ્યા

રાહુલ ગાંધી પછી હવે કોંગ્રેસનુ ટ્વિટર એકાઉંટ હૈંક, આપત્તિજનક પોસ્ટ કરવામાં આવ્યા
નવી દિલ્હી. , ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (11:52 IST)
ગુરૂવારે કોગ્રેસનુ ટ્વિટર એકાઉંટ હેંક થઈ ગયુ. એક દિવસ પહેલા કોંગ્રેસના વાઈસ પ્રેસિડેંટ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉંટને કોઈએ હૈંક કરી દીધુ હતુ. ત્યારબાદ @INCIndia હૈંડલને કોઈએ હૈંક કરી લીધુ અને આપત્તિજનક પોસ્ટ કરવામાં આવી. રાહુલનુ એકાઉંટ હૈંક થયા પછી કોંગ્રેસે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. કોંગ્રેસનુ એકાઉંટ હૈંક કરનારાએ આ ફરિયાદ પર નારાજગી બતાવતા પણ પોસ્ટ કર્યા છે. સદનમાં મુદ્દો ઉઠાવશે કોંગ્રેસ... 
webdunia
- ગુરૂવારે ટ્વિટર એકાઉંટ હૈંક થવાનો મુદ્દો કોંગ્રેસ સંસદમાં ઉઠાવશે. 
- કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ કે બંને સદનમાં આ મામલો ઉઠાવવામાં આવશે. 
webdunia
કેવી રીતે હૈંક થયુ રાહુલનુ ટ્વિટર હેંડલ 
 
1 #રાહુલના ટ્વિટર હૈંડલ પર વેરિફાઈડ સાઈનની પાસે લખ્યુ હોય છે  @OfficeOfRG હૈંકિંગ પછી આ નામ બદલીને ‘Office of Retard Gan’ લખાયેલ દેખાવવા માંડ્યુ. હૈંકર્સે રાહુલ ગાંધીની તસ્વીર પણ હટાવી દેવામાં આવી હતી. 
 
2.# રાત્રે લગભગ પોણા નવ વાગ્યે હૈંકરે પહેલા ટ્વીટમાં રાહુલનુ નામથી લખ્યુ, "હુ મસીહા છુ. હુ મહાન ભારતને ‘@#@#@#’ થી બચાવવા આવ્યો છુ." 
 
3# એક ટ્વીટમાં આપત્તિજનક ભાષામાં લખ્યુ છે - "મને ‘@#@#@#’ પસંદ છે અને હુ મરી નથી શકતો. 
 
4# ચોથા ટ્વીટમાં રાહુલની ફોટો પર લખ્યુ આવ્યુ - #Pappusoduffer તેની નીચે લખવામાં આવ્યુ - અમૂલ ઈઝ ધ ટેસ્ટ ઓફ ઈંડિયા, પપ્પૂ ઈઝ ધ વેસ્ટ ઓફ ઈંડિયા' આ સાથે જ આ કમેંટ હતી કે જે દિવસે મોત થશે, એ દિવસે દુનિયા ખુશ થશે. 
 
5# એક ટ્વીટમાં લખ્યુ હતુ, "આમ આદમીને લૂટવુ સારુ લાગે છે, અને શુ કહેવાની જરૂર છે" 
 
6#એક ટવીટમાં લખવામાં આવ્યુ, "My family is a bunch of corrupt....@#@#@# retarded... @#@#@#"
 
7# અંતિમ ટ્વીટમાં હૈંકર્સે લખ્યુ, "આપણે કરપ્શન સામે, મંદબુદ્ધિ નેતાઓ સામે લડવાની જરૂર છે. આપણે લીજિયન છીએ. અનટચેબલ સ્પાઈ ફોર્સ છીએ." 
 
8# એક ટ્વીટ એવી હતી જેની ભાષા ખૂબ જ આપત્તિજનક અને અશ્લીલ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલ પંપ અને હવાઈ ટિકિટમાં 2 ડિસેમ્બરથી નહી ચાલે 500ના જૂના નોટ