નોટ બંદીના નિર્ણય પછી આખા દેશમાં અફરા-તફરીનુ વાતાવરણ છે. બેંકો અને એટીએમની બહાર વહેલી સવારથી લઈને મોડી રાત સુધી લાઈનો જોવા મળી રહી છે. આવામાં તે લોકો વધુ પરેશાન છે જેમના ખાતામાં પોતાની રકમની યોગ્ય માહિતી નથી. તેઓ એ.ટી.એમની લાઈનમાં શંકા સાથે ઉભા છે કે ખબર નહી મારા ખાતામાં પૈસા છે કે નહી.
આવી અનેક પરેશાનીઓ છે જેને લઈને લોકોમાં અસમંજસની સ્થિતિ ઉભી થઈ રહી છે. આ સમસ્યાને જોતા આર.બી.આઈએ મોટુ પગલુ ઉઠાવતા કેટલાક નિર્ણય કર્યા છે. જેના હેઠળ તમને તમારા ખાતાની યોગ્ય માહિતી તમારા મોબાઈલ પર મળી જશે.
દરેક બેંક માટે એક સ્પેસિફિક નંબર રજુ કરવામાં આવ્યો છે. જેને તમારા રજિસ્ટર્ડ નંબરથી ડાયલ કરતા ખાતા સંબંધિત બધી માહિતી એસ.એમ.એસના દ્વારા મોબાઈલ પર મળી જશે.
* 99* 41#-State Bank of India
* 99* 42#- Punjab National Bank
* 99* 43#-HDFC Bank
* 99* 44#-ICICI Bank
* 99* 45#-AXIS Bank
* 99* 46#-Canara Bank
* 99* 47#- Bank Of India
* 99* 48#-Bank of Baroda
* 99* 49#-IDBI Bank
* 99* 50#-Union Bank of India
* 99* 51#-Central Bank of India
* 99* 52#-India Overseas Bank
* 99* 53#-Oriental Bank of Commerce
* 99* 54#-Allahabad Bank
* 99* 55#-Syndicate Bank
* 99* 56#-UCO Bank
* 99* 57#-Corporation Bank
* 99* 58#- Indian Bank
* 99* 59#-Andhra Bank
* 99* 60#- State Bank Of Hyderabad
* 99* 61#- Bank of Maharashtra
* 99* 62#- State Bank of Patiala
* 99* 63#- United Bank of India
* 99* 64#-Vijaya Bank
* 99* 65#-Dena Bank
* 99* 66#-Yes Bank
* 99* 67#-State Bank of Travancore
* 99* 68#-Kotak Mahindra Bank
* 99* 69#-IndusInd Bank
* 99* 70#- State Bank of Bikaner and Jaipur
* 99* 71#- Punjab and Sind Bank
* 99* 72#-Federal Bank
* 99* 73#-State Bank of Mysore
* 99* 74#-South Indian Bank
* 99* 75#-Karur Vysya Bank
* 99* 76#-Karnataka Bank
* 99* 77#-Tamilnad Mercantile Bank
* 99* 78#-DCB Bank
* 99* 79#- Ratnakar Bank
* 99* 80#-Nainital Bank
* 99* 81#-Janata Sahakari Bank
* 99* 82#-Mehsana Urban Co-Operative Bank
* 99* 83#-NKGSB Bank
* 99* 84#-Saraswat Bank
* 99* 85#-Apna Sahakari Bank
* 99* 86#-Bhartiya Mahila Bank
* 99* 87#- Abhyudaya Co-Operative Bank
* 99* 88#-Punjab & Maharashtra Co-operative Bank
* 99* 89#-Hasti Co-Operative Bank
* 99* 90#- Gujarat State Co-Operative Bank
* 99* 91#- Kalupur Commercial Co-Operative Bank.
Also, u can dial * 99* 99# to know your Aadhaar linking and Over Draft Status.
☝