Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કઈ બેંક કે એટીએથી મળી રહ્યા છે પૈસા , બસ એક ક્લિક પર ...

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2016 (15:34 IST)
આ સમયે વધારેપણુ લોકો નકદ કાઢવા માટે પરેશાન થઈ રહ્યા છે. લોકો તેમના મિત્રો , સંબંધીના આધારે બેંક અને એટીએમના ચકકર લગાવી રહ્યા છે. આ હિસાબે આ સમયે સૌથી મોટી જરૂરત છે. સહી સૂચના જે તમારું સમય બનાવે. કહે છે કે " આવશ્યકતા અવિષ્કારની જનની છે આ . વાતને ધ્યાનમાં રાખતા 2 યુવાઓ મંજૂનાથ તલવાર અને અભિજીત કંસાસએ એક એવી વેબસાઈટ  cashnocash.com નો નિર્માણ કીધું છે જે જણાવે છે કે કઈ બેંક , પોસ્ટ ઑફિસ કે એટીએમમાં આ સમય પૈસા છે અને ક્યાં તમને  વાટ જોવી પડશે. એમાં સાઈટ રીફ્રેશ કરી ખબર ચાલે છે કે કઈ એટીએમમાં કેટલા વાગ્યે રોકડ છે કે હતું. 
 
હવે આ સુવિધા થોડા જ શહરો માટે આપી છે. પણ સ્માર્ટફોન ના યુગમાં આ વેબસાઈટ કોઈ વરદાન થી ઓછી નહી જોવાઈ રહી . 
 
 
આ વેબસાઈટમાં ગૂગલમેપ છે જે તમને એ એટીએમ સુધી પહોંચાડવામાં પણ મદદ કરશે. ઈંટરનેટના યુગમાંઆ વેબસાઈટ ખૂબ ફાયદાકારી છે. 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Delhi Air Pollution: ગેસ ચેમ્બરથી પણ ખરાબ થઈ ગઈ છે દિલ્હી, એક્યુઆઈ 450ને પાર, હવે કરવું તો શું કરવું ?

છેવટે ક્યા રમાશે Champions Trophy 2025?આ દેશમાં થવી મુશ્કેલ

એલર્ટ સિસ્ટમની નજર ચઢતા જ ધરતી સાથે અથડાયુ એસ્ટરોઇડ, જાણો ક્યાં પડ્યુ અને કેટલું થયું નુકસાન

દિલ્હીમાં શાળાઓ બંધ, આવતીકાલથી ઓનલાઈન ક્લાસ શરૂ થશે, CM આતિશીએ જાહેર કર્યો આદેશ

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

આગળનો લેખ
Show comments