Valentine Jokes - વેલેંટાઈન જોક્સ
, શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (15:41 IST)
જ્યારે કિસ્મતમાં જ
ના હોય પરી
તો પછી શુ કામની
વેલેંટાઈન પર
ગર્લફ્રેડ ન હોય તો શું વાત
ગાંધી જયંતિ
પર ગાંધી પણ તો નથી હોતા
તોય પણ અમે સેલિબ્રેટ કરીએ છે ના
તો કરો સેલિબ્રેટ
દીકરી- મમ્મી આજે મને જલ્દી
કોલેજ જવુ છે
મા- શા માટે આજકાલ
કોલેજમાં ખૂબ મન લાગી રહ્યુ છે
દીકરી- આજે Rose Day છે
ના તો છોકરાઓ આજે ગુકાબ આપે છે
મા- તો પછી જલ્દી જા
અને જેટલા પણ ગુલાબ મળે લેવી આવજે
દીકરી- શા માટે
મા - સાંજે ગુલકંદ બનાવીશ
આગળનો લેખ