Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
તમારી મહિલા મિત્રને લાવો અને 35 ટકા ડિસ્કાઉંટ મેળવો
તમારી પ્રેમિકાને લાવો અને 40 ટકા ડિસ્કાઉંટ મેળવો
પત્નીને લાવો તો 15 ટકા ડિસ્કાઉંટ
આટલું જ નહી બંપર ઑફર
તમે એક જ સમયમાં ત્રણેયને લાવો તો 100% ડિસ્કાઉંટ
તેની સાથે જ એક મહીના હોસ્પીટલમાં રહેવાનો ફ્રી....