Publish Date: Thu, 31 Mar 2022 (14:51 IST)
Updated Date: Thu, 31 Mar 2022 (14:56 IST)
માત્ર 31મી માર્ચ જ આપણને અહેસાસ કરાવે છે
કે સરકાર અને રાજકારણીઓએ આપણી મૂર્ખતાને ખીલવવા માટે
આપણે આખું વર્ષ કેટલી ખુશીથી, નિષ્ઠાપૂર્વક, ખંતથી અને
જુસ્સાથી કામ કર્યું છે!