Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
આજે એક મિત્ર
દૂરથી આવ્યો અને
વાર વાર કહેવા લાગ્યો
મે 100 રૂપિયાનો પેટ્રોલ બળાવીને આવ્યો છુ
પછી મે પણ એને 2-4 લીંબુનો લીંબુ પાણી બનાવીને પીવડાવ્યા
ત્યારે જઈને શાંત થયો..