Publish Date: Mon, 10 Jan 2022 (15:28 IST)
Updated Date: Mon, 10 Jan 2022 (15:30 IST)
એક છોકરીનો ફોન ટૉયલેટમાં પડી ગયુ
Toilet થી જિન્ન પ્રકટ થયું અને
જિન્નએ છોકરીને ફોન આપ્યુ અને કહ્યુ આ લો તમારું ફોન
છોકરી "સોનાની કુહાડી" વાળી સ્ટોરી સાંભળી રાખી હતી
તેને ઈમાનદારી જોવાતા કહ્યુ
નહી આ ફોન મારું નથી
જિન્ન- ગાંડી રવડાવશે શું
ધોઈને જો
આ તારું જ છે.....