Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - કાન્હા શું કરે છે

jokes in gujarati
મમ્મી: કાન્હા શું કરે છે?
દીકરો: માખણ ખાય છે!
મમ્મી: અને તું?
દીકરો: હું તો ફક્ત કાન્હાને ફોલો કરું છું!


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી સંગીત જગતમાં શોકનો માહોલ: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અવસાન