Publish Date: Tue, 18 Aug 2026 (17:39 IST)Updated Date: Tue, 18 Aug 2026 (17:43 IST)
Husband Wife Jokes
પત્ની: આજે શીતળા સાતમ છે, એટલે ગેસ પણ બંધ રહેશે! પતિ: વાહ! એટલે આજે વાસણ પણ ઓછાં થશે! પત્ની: હા, પણ ગઈકાલે બનાવેલા વાસણ તો હજુ તારા જ રાહ જોઈ રહ્યા છે!