Publish Date: Mon, 29 Jun 2026 (18:21 IST)
Updated Date: Mon, 29 Jun 2026 (17:24 IST)
એક માણસ ડૉક્ટર પાસે ગયો.
માણસ: ડૉક્ટર, મને એક વિચિત્ર બીમારી છે.
ડૉક્ટર: શું થયું?
માણસ: જ્યારે પણ હું ચા પીઉં છું, ત્યારે મારી આંખમાં ખૂબ દુખાવો થાય છે.
ડૉક્ટરે ધ્યાનથી જોયું અને કહ્યું...
"ચા પીતા પહેલા કપમાંથી ચમચી કાઢો!"