Publish Date: Thu, 04 Jun 2026 (16:28 IST)
Updated Date: Thu, 04 Jun 2026 (16:32 IST)
શિક્ષક: કહો, સૌથી વધુ ખુશ કોણ રહે છે?
વિદ્યાર્થી: જેની પત્ની પિયર ગઈ હોય તે!
----
પત્ની: હું ઘર છોડીને જઈ રહી છું.
પતિ: ખૂબ સારું!
પત્ની: તમે ખુશ કેમ થયા?
પતિ: કારણ કે લખ્યું છે, "સુખ દુઃખમાં ધીરજ રાખવી