Publish Date: Fri, 08 May 2026 (17:53 IST)
Updated Date: Fri, 08 May 2026 (16:06 IST)
શેઠાણીએ નવી નોકરાણીને સમજાવતા કહ્યુ -
જુઓ, હું વધુ વાતચીત નથી કરતી.
જો હુ આંગળીના ઈશારો કરુ
તો સમજવુ કે હુ તને બોલાવી રહી છુ.
નોકરાણી બોલી - જી, હુ પણ વધુ બોલવાનુ પસંદ નથી કરતી,
જો હું માથુ હલાવી દઉ તો
સમજી લેવાનુ કે હુ નથી આવી શકતી.