Publish Date: Fri, 01 May 2026 (18:33 IST)
Updated Date: Fri, 01 May 2026 (17:36 IST)
બોસ - આજે તમે ફરી મોડા આવ્યા છો.
કલર્ક - સર, કાલે મારી પત્નીએ
એક બાળકને જન્મ આપ્યો અને
મને ત્રીજીવાર નવજાત બાળક ભેટ કર્યો.
બોસ - સારું થાત જો તે તમને એક એલાર્મ ઘડિયાળ આપતી.