Publish Date: Tue, 06 Jan 2026 (14:26 IST)
Updated Date: Sat, 03 Jan 2026 (23:11 IST)
પપ્પુ એક પાદરી પાસે જાય છે.
પપ્પુ: મને ભગવાનની ખૂબ યાદ કરું છું .
પંડિત: ભગવાનને ખૂબ યાદ ન કરવુ.
કારણ કે જે દિવસે ભગવાન તમને યાદ કરશે,
તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે...