Sawan posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ -એક પ્લેટ ભજીયા

1000 jokes
, શુક્રવાર, 27 જૂન 2025 (14:56 IST)
પપ્પુ  હોટલમાં જમવા ગયો.... વેઈટર પાસેથી એક પ્લેટ ભજીયા
મંગાવ્યા, ચમ્પુએ વેઈટરને કહ્યું કે યાર મને
જ્યાં સુધી કોઈ કાનમાં કઈ કહે નહીં ત્યા સુધી
હું ખાવાનું ચાલું કરતો નથી..
વેઈટરે ચમ્પુના કાનમાં કહ્યું ભજીયા બે દિવસના વાસી છે.....

ગુજરાતી જોક્સ - 
રાજુની પત્ની ડ્રાઇવર સાથે ભાગી ગઇ.
 
સંજુએ પુછ્યું હવે તું શું કરીશ?
 
રાજુ-, ‘કરવાનું શું હોય હવે ગાડી હું જાતે ચલાવીશ..!

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Monsoon Travel Tips: ચોમાસામાં ફરવા જવાનો પ્લાન છે તો આટલી વાતો રાખો યાદ, નહી તો બગડી જશે પ્લાન