Publish Date: Thu, 19 Jun 2025 (19:56 IST)
Updated Date: Wed, 18 Jun 2025 (12:59 IST)
ગુજરાતી રમૂજી જોક્સ
કેપ્સૂલ ખાઈને બનાવેલ બોડી
જમીન વેચીને આવેલા પૈસા
ફેસબુકનો પ્રેમ
અને વ્હાટસએપનો જ્ઞાન
ક્યારે નથી ટકતું
ચાણક્ય લખવા ભૂલી ગયા હતા
વિચાર્યુ કે હુ જ જણાવી દઉ
ગુજરાતી રમૂજી જોક્સ
પત્ની તમે લગ્ન
પછી બદલી ગયા છો
મારામાં રસ નથી રાખતા
પતિ- મે તને પહેલા જ
કહી દીધુ હતુ કે
મને પરણેલી મહિલાઓમાં
જરાય પણ રસ નથી
ગુજરાતી રમૂજી જોક્સ
ભારતમાં કુળ 22546789246 લોકો છે
જે આળસી છે
તેમાં થી આટલા
આળસી છે કે
તેને ઉપર લખેલા નંબર
પણ નથી વાંચ્યા
ના મુન્ના હવે ન વાંચજે
તારી ગણતરી તેમાં થઈ ગઈ છે
Edited By - Monica sahu