Publish Date: Fri, 30 May 2025 (15:53 IST)
Updated Date: Fri, 30 May 2025 (15:54 IST)
પત્નીથી પરેશાન થઈને પતિ પંડિત પાસે ગયો અને
કહ્યું - પંડિતજી, શું એ સાચું છે કે મેં મારી પત્ની સાથે સાત જન્મની વાત સાચી છે ?
પંડિતજી - એ બિલકુલ ૧૦૦% સાચું છે.
પતિ - એનો અર્થ એ કે આત્મહત્યા કરીને પણ આપણે આ ડાકણથી બચી શકતા નથી...!!