Publish Date: Mon, 24 Feb 2025 (00:57 IST)
Updated Date: Sun, 23 Feb 2025 (16:00 IST)
30 દિવસ માટે સૂચના વિના ઘરેથી
એક રાજસ્થાની પતિ ઘરેથી ગુમ
પરત…
પત્નીઃ હું દુ:ખમાં બીમાર પડી.
જાણે હું મરી ગઈ હોત તો .
પતિ- તો મરી જતી
હું શું શમશાનની ચાવી મારી સાથે
થોડી ના લઈ ગયો હતો...