Publish Date: Tue, 18 Feb 2025 (15:36 IST)
Updated Date: Mon, 17 Feb 2025 (15:40 IST)
ડોક્ટરઃ સ્વસ્થ રહેવા માટે રોજ કસરત કરો. દર્દી: ડોક્ટર,
હું રોજ ફૂટબોલ, ક્રિકેટ અને ટેનિસ રમું છું. ડોક્ટરઃ
તમે દરરોજ કેટલો સમય રમો છો? દર્દીઃ
જ્યાં સુધી મોબાઈલની બેટરી પૂરી ન થાય ત્યાં સુધી.