Publish Date: Fri, 14 Feb 2025 (17:57 IST)
Updated Date: Fri, 14 Feb 2025 (17:58 IST)
શિક્ષકઃ પપ્પુ, તેં આજે પણ તારું હોમવર્ક કર્યું નથી,
મને કહો કે હું શું સજા આપું?
પપ્પુ: ટીચર,
મારી બાજુની છોકરીએ પણ
નથી કર્યું,
કૃપા કરીને અમને બંનેને બાથરૂમમાં બંધ કરો.