Publish Date: Mon, 16 Dec 2024 (15:37 IST)
Updated Date: Mon, 16 Dec 2024 (15:39 IST)
ભિખારી (પિંકીને): મેડમ, મને એક રૂપિયો આપો.
પિંકી: તને શરમ નથી આવતી, તું આટલો સ્માર્ટ, હેન્ડસમ, હેન્ડસમ જુવાન છોકરો છે
અને ભીખ માંગે છે?
ભિખારી (ખુશ): ઠીક છે તો મને hug આપો.