Publish Date: Mon, 09 Dec 2024 (18:18 IST)
Updated Date: Mon, 09 Dec 2024 (18:21 IST)
શિક્ષક: એક ટોપલીમાં 10 કેરીઓ છે, જેમાંથી 2 કેરી સડી ગઈ છે.
બોલો કેટલી કેરી બાકી છે?
સંજુ: સર, 10 કેરી,
સંજુ: કેરી સડી ગયા પછી પણ કેરી જ રહેશે ને?
કેળા તો બનશે નહીં.
આજે સંજુ વકીલ છે.