Publish Date: Wed, 04 Dec 2024 (16:37 IST)
Updated Date: Wed, 04 Dec 2024 (16:39 IST)
લોકડાઉન દરમિયાન બોસ: મેં તમને ફોન કર્યો હતો
તો તમારી પત્નીએ કહ્યું કે તમે રસોઇ કરો છો.
તમે પાછા ફોન કેમ ન કર્યો?
પપ્પુ: સર, મેં કર્યું હતુ
તમારી પત્નીએ કહ્યું કે તમે વાસણ ધોઈ રહ્યા છો.