Publish Date: Wed, 29 May 2024 (14:26 IST)
Updated Date: Wed, 29 May 2024 (14:28 IST)
શિક્ષક: મને કહો કે આઈ લવ યુ શબ્દની શોધ ક્યાં
દેશમાં થઈ?
વિદ્યાર્થી: ચીનમાં
શિક્ષક: તે કેવી રીતે?
વિદ્યાર્થી: તેમાં તમામ ચાઈનીઝ ગુણો છે
કોઈ ગેરંટી નથી, કોઈ વોરંટી નથી. ચાલે તો ચાંદ સુધી નહી તો સાંજ સુધી