Publish Date: Mon, 22 Apr 2024 (15:41 IST)
Updated Date: Mon, 22 Apr 2024 (15:45 IST)
એક ઓટો ડ્રાઈવરના લગ્ન હતા.
જ્યારે તેની દુલ્હન ફેરાના દરમિયાન તેની નજીક બેઠી,
ત્યારે તેણે કહ્યું,
જરા નજીક બેસો, હવે બીજી પણ એક બેસી શકે
પછી શું હતું… ઓસરીમાં જ ચપ્પલ ચપ્પલ પડી