Publish Date: Wed, 10 Apr 2024 (06:02 IST)
Updated Date: Tue, 09 Apr 2024 (15:17 IST)
એક વાર
પપ્પૂએ
એક છોકરીને
પ્રપોઝ કર્યુ
છોકરીએ છોકરાને ખૂબ માર્યો
ચપ્પ્લથી, ઝાડૂ થી
લાકડીથી
ખૂબ ઘસી ઘસીને માર્યો
પછી
પપ્પૂએ
કપડા સાફ કરતા પૂછ્યુ
તો પછી હું ના સમજુ ને