Publish Date: Fri, 24 Feb 2023 (13:12 IST)
Updated Date: Fri, 24 Feb 2023 (13:14 IST)
શિક્ષક - તું આટલા દિવસો ક્યાં હતો, શાળામાં કેમ ન આવ્યો?
ગોલુ- બર્ડ ફ્લૂ થઈ ગયો હતો મેડમ.
શિક્ષક: પણ આ તો પક્ષીઓને થાય છે, માણસોને નહીં.
ગોલુ - તમે મને માણસ ક્યાં સમજ્યો... તું રોજ મને મુર્ગો બનાવો છે..!!