ટીચર- દિલ્હીમાં કુતુબ મીનાર છે ભૂરો ક્લાસમાં ઉંઘી રહ્યો હતો ટીચર તેને ઉઠાવ્યો અને પૂછ્યુ બોલ તો મેં હમણા શું કહ્યુ હતું ભૂરો -દિલ્હીમાં કૂતરું બીમાર છે... ...