Publish Date: Thu, 25 Mar 2021 (13:50 IST)
Updated Date: Thu, 25 Mar 2021 (13:52 IST)
કહો કે વેલ્ડિંગ welding અને વેડિંગમાં wedding શું ફેર હોય છે
weldingમાં પહેલા સ્પાર્ક નિકળે છે પછી હમેશા માટે જોડાઈ જાય છે
અને
wedding માં પહેલા જૉડાણ થાય છે એટલે કે લગ્ન
પછી જીવનભર સ્પાર્ક નિક્ળ્યા જ કરે છે