Publish Date: Thu, 28 Jan 2021 (15:00 IST)
Updated Date: Thu, 28 Jan 2021 (15:01 IST)
ગધેડો- મારો માલિક મને ખૂબજ મારે છે..
કૂતરો- તો તૂ ત્યાંથી ભાગી કેમ નથી જતો
ગધેડા- નહી યાર
જ્યારે માલિકની દીકરી
નથી ભણતી તો તે તેની દીકરીથી કહે છે તારો લગ્ન તો ગધેડા સાથે કરી દઈશ