Publish Date: Tue, 27 Oct 2020 (15:32 IST)
Updated Date: Tue, 27 Oct 2020 (15:33 IST)
ઈકો ફ્રેંડલી દીવાળી કેવી રીતે ઉજવીએ
1. રસોડામાં ઉભા થઈ જાઓ
2. તમારી પત્ની દ્વારા બનાવેલી દીવાળીની મિઠાઈ તેમની સામે જ સાફ કરી નાખો
3. પછી હાથ સાફ કરતા બોલો- ભઈ જે પણ બોલો- મારી બાના હાથની મિઠાઈની
વાત જ બીજી હતી
બસ પછી શું આતિશબાજીનો આનંદ લો