Publish Date: Mon, 07 Sep 2020 (08:42 IST)
Updated Date: Mon, 07 Sep 2020 (08:46 IST)
એક દારૂડિયો ઝઝૂમતો ઘરની તરફ જઈ રહ્યુ હતુ
તેના પાછડ બે છોકરીઓ ઝગડતી ચાલી રહી હતી
એક છોકરી- ભગવાન કરે તારું લગ્ન આ દારૂડિયાથી થઈ જાય...
બીજી છોકરી- નહી ભગવાન કરે તારી થઈ જાય...
દારૂડિયો હું રોકાઉં કે જઉં ...