Publish Date: Wed, 27 Nov 2019 (16:29 IST)
Updated Date: Wed, 27 Nov 2019 (17:27 IST)
ગુજરાતી જોક્સ-નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
માલકિન- અરે વાહ શું વાત છે .. બાઈ ધ્યાન રાખજે
હો
નોકરાની- હા મેમ સાહેબ
તમે પણ ધ્યાન રાખજો
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.