Publish Date: Mon, 14 Oct 2019 (16:40 IST)
Updated Date: Mon, 14 Oct 2019 (16:43 IST)
નોકરાણી- મેમ સાહેબ હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ.
માલકિન- અરે વાહ બધાઈ હો.. બાઈ ધ્યાન રાખજે
હો
નોકરાની- હા મેમ સાહેબ
તમે પણ ધ્યાન રાખજો
સાહેબ નો નસબંદીનો ઑપરેશન ફેલ થઈ ગયું છે.