Publish Date: Sun, 06 Oct 2019 (10:53 IST)
Updated Date: Sun, 06 Oct 2019 (10:55 IST)
એક મહિલા પાસે ફોન આવ્યું
તમારી લાડકા અમારી પાસે છે
પરત જોઈએ હોય તો 20,000 રૂપિયા લઈને
ભેરો મંદિરની પાછળ આવી જાઓ
લેડી- હું અત્યરે જ પોલીસને ફોન કરું છું
અમે પોલીસવાળા જ બોલી રહ્યા છે
દારૂ પીધીને સિગ્નલ તોડ્યું છે તેણે...