Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
કાનો ગર્લફ્રેંડથી - બોલ તમે કયું ફોન જોઈએ બોલ
હાલ લાવી દઉં તમે
ગર્લફ્રેંડ- એ સફરજનમાં બટકું ભરેલું હોય છે તે વાલું
કાનો- ગાંડી એવા એંઠા ફોન ન લેવાય હો..