Publish Date: Sun, 02 Jun 2019 (12:41 IST)
Updated Date: Sun, 02 Jun 2019 (11:57 IST)
એક પિતા તેમની દીકરી માટે
છોકરો જોવા ગયું
તેણે છોકરાના પિતાથી પૂછ્યું
છોકરો શું કરે છે
છોકરાનો પિતા- સીએ છે
તેણે પૂછ્યું છોકરાની નાની બેન શું કરે છે?
છોકરાનો પિતા- સીએ છે
તેણે ફરી પૂછ્યું તેની બા શું કરે છે?
છોકરાનો પિતા- સીએ છે
બધા સીએ છે
તો તમે પણ સીએ હશો
છોકરાના પિતા- ના ના
હું તો ચણિયા ચોલી
કાપું છું આ બધા લોકો સીએ છે...