Publish Date: Fri, 18 Aug 2023 (15:42 IST)
Updated Date: Fri, 18 Aug 2023 (15:59 IST)
પત્ની- તમે શું કરો છો ?
પતિ- મચ્છર મારું છું
પત્ની -અત્યાર સુધી કેટલા માર્યા
પતિ- પાંચ - 2 ફીમેલ 3 મેલ
પત્ની - તૂ કેવી રીતે ઓળખ્યા કે મેલ છે કે ફીમેલ
પતિ- બે અરીસા પાસે મળ્યા અને 3 બીયર પાસે