Publish Date: Wed, 04 Sep 2019 (15:31 IST)
Updated Date: Wed, 04 Sep 2019 (15:12 IST)
ગુજરાતી જોક્સ- વ્રત રાખવાની વાત કરી રહી છું
હું તારા માટે Fast કરીશ
છોકરો- ના જાનું
ધીમે ધીમે જ કરીશ
મજા લઈને Feeling ની સાથે
છોકરી- એ કૂતરા
હુ તારા માટે વ્રત રાખવાની વાત કરી રહી છું