Publish Date: Sat, 26 Jan 2019 (00:09 IST)
Updated Date: Fri, 25 Jan 2019 (16:10 IST)
એક વૃદ્ધ માણસ તેમની પત્નીથી
વિચારી રહ્યો છુ કે બીજો લગ્ન કરી લઉ 1960નો મોડલ બહુ ચલાવી લીધું
હવે લેટેસ્ટ મોડલ હોય તો સારું છે
બહુ સારું
પણ આ કહો કે
તમે પોતે ચલાવશો કે ડ્રાઈવર રાખશો...