Publish Date: Wed, 09 Jan 2019 (16:09 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (16:11 IST)
પતિ-પત્ની યાત્રા કરી રહ્યા હતા
ભિખારી આવ્યું - પતિ ખિસ્સામાં હાથ નાખી
પર્સ કાઢી જ રહ્યું હતું કે
ભિખારી બોલ્યો
જોડી સાત જન્મ સુધી રહે
ત્યારબાદ પતિ ફરીથી પૈસા અંદર નાખી દીધા