Publish Date: Wed, 12 Dec 2018 (12:34 IST)
Updated Date: Wed, 12 Dec 2018 (12:37 IST)
બધા કહી રહ્યા છે - બધા પરણેલા ભાઈઓના
સારા દિવસ આવી રહ્યા છે
પત્નીઓ પીયર જઈ રહી છે
અને મોહલ્લામાં જૂની સેટિંગ આવી રહી છે.
પણ એક વાત શા માટે ભૂલી રહ્યા છો કે તમારી પત્નીનો પણ ત્યાં
કોઈ ઈંતજાર કરી રહ્યો હશે ..