Publish Date: Sat, 01 Dec 2018 (13:05 IST)
Updated Date: Fri, 30 Nov 2018 (15:06 IST)
ટીચર- એક તરફ પૈસો છે બીજી તરફ અક્લ તમે શું પસંદ કરીશ?
પપ્પૂ- પૈસા..
ટીચર- ખોટું- હું અકલ પસંદ કરતી..
પપ્પૂ- તમે સાચું કહી રહ્યા છો જેની પાસે જે વસ્તુની કમી હોય છે તે એ જ પસંદ કરે છે....