Publish Date: Wed, 11 Jul 2018 (17:08 IST)
Updated Date: Wed, 11 Jul 2018 (17:11 IST)
એક ભાઈએ રસોડામાં ગેસ પર કૂકર મૂકી પોસ્ટ નાખી
પત્ની પીયર ગઈ છે .. મને ચા બનાવવી છે
કેટલી સીટી લેવી
કોઈએ કીધું મૂર્ખ
ચા કૂકરમાં નહી બને
કોઈએ કીધું કડાહી મૂકો.
સૌથી સારું જવાબ
બારીમાં જઈને એક સીટી માર પાડોસન આવીને આપી જશે. ...